Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસીમાં એમી એન્જીન્યરિંગ પ્લોટમાં ઈસમોએ હજારોની મત્તાની કરી ચોરી.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત મુક્તિ ચોકડી પાસે આવેલ એમી એન્જિનીયરિંગ પ્લોટ નં. 723 કંપનીમાં આજરોજ દરમિયાન ત્રણ જેટલા ઈસમોએ એસ.એસ.સી લોખંડની શાપ્તિંગ કિંમત અંદાજે ૬૦ થી ૭૦ હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં સવારમાં જ ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરતાં સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરી કરનારા ત્રણ ઈસમો કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યા હતા. જે બાદ આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને કરતાં કેમેરામાં કેદ થયેલા ફૂટેજના માધ્યમથી તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાના એરપોર્ટ લુકની કિંમત જાણી ચોંકી ઊઠશો, જુઓ.

ProudOfGujarat

નડિયાદ : નેશનલ હાઇવે નં ૪૮ પર ટ્રકની બ્રેક ફેલ થતાં ૪ ને ઇજા.

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયામાં ટેમ્પોમાંથી 1.17 લાખ રોકડની ચોરી કરનાર ટોળકીના બે ઈસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!