Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઉપરાછાપરી ચોરીના બનાવો પોલીસ માટે ચેલેન્જ

Share

અંકલેશ્વરમાં ઉપરાછાપરી ચોરીના બનાવો પોલીસ માટે ચેલેન્જ

અંકલેશ્વરમાં દિન-પ્રતિદિન ચોરીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તાર પાસે આવેલ મેઘના એમ્પાયર ના ત્રીજા માળે રહેતા પ્રતિકભાઇ જંબુસરીયા ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 50000 રૂપિયા ઉપરાંતના રોકડ રૂપિયા પર હાથફેરો કરી કોઈ અજાણ્યા ચોર ઈસમ ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ નો ડોર શરૂ કર્યો હતો ત્યારે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં પાછલા કેટલાક દિવસોમાં દિનપ્રતિદિન વધતી જતી ચોરી હવે લાગે અંકલેશ્વર પોલીસ માટે એક ચેલેન્જ રૂપ બની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અંકલેશ્વર શહેર પોલીસ ચોરે પકડવામાં સફળ રહે છે કે પછી આંખ આડા કાન કરી બધું ચલાવી લેવામાં આવશે

Advertisement

Share

Related posts

અમદાવાદમાં મ્યુ. દ્વારા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ વિસ્તારમાં દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

ફાધર્સ-ડે પર જ બની ઘટના : સગીર પુત્રી પર પિતાએ બગાડી નજર, દીકરીની આપવીતી સાંભળી માતા સ્તબ્ધ.

ProudOfGujarat

ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!