અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન એક શંકાસ્પદ ઇસમને રોકી તેની પુછપરછ કરતા તેની પાસે રહેલ બાઈક કાળા કલરની હીરો હોન્ડા સપ્લેન્ડર નંબર GJ 05 NH 4514 નાં કોઈ પણ પુરાવા મળી આવેલ ન હતા. જેથી પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરતા આરોપી આરોપી અભિષેક જાદોન રહે, સીરોજ એમ.પી નાએ બાઇક ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું જેથી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement