Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- સરકાર પહેલા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરે પછી ટ્રાફિકના દંડ વસૂલ કરે તેવી લોક માંગ, અંકલેશ્વર નું ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન..

Share

અંકલેશ્વર- સરકાર પહેલા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરે પછી ટ્રાફિકના દંડ વસૂલ કરે તેવી લોક માંગ, અંકલેશ્વર નું ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન…

હાલ ગુજરાતના નવા ટ્રાફિકના નિયમો ને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે ગુજરાત સરકાર દ્વારા દરેક ટ્રાફિકના દંડ ના કાયદામાં વધારો કરવામાં આવતા મુસાફરો મૂંઝવણમાં મુકાયા છે જ્યારે કેટલીક જગ્યાએ ટ્રાફિક ના નવા નિયમને લઈને મારી નાખીશ આવું પણ સામે આવી રહ્યા છે ત્યારે સ્વરમાં પણ કેટલાક લોકો સરકારના આ ફેસલા ને સમર્થક આપી રહ્યા છે ત્યારે કેટલાક લોકો સરકારના આ ફેસલા થી લોહીમાં પોકારી ઉઠયા છે ત્યારે અંકલેશ્વરના ટ્રાફિક સિગ્નલ પણ જાણે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સરકારને દંડ ભરેલી પ્રજા ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે પ્રજા સામે પણ આક્ષેપ કરી રહી છે પ્રજા ટ્રાફિકના કોઈપણ નીયમને જો ભંગ કરે દંડ વસૂલવામાં આવે છે ત્યારે હવે બંધ પડેલા ટ્રાફિક સિગ્નલ ને લઈને સરકાર શું અંકલેશ્વર નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ અધિકારીઓ પાસેથી દંડ વસુલ થશે ખરી તેવી પણ લોક ચર્ચા એ જોર પકડ્યું છે

Advertisement


Share

Related posts

વિનોબાભાવે નગર પોલીસ સ્ટેશન મુંબઈનાં સગીર છોકરીનાં અપહરણ ગુનામાં આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ ભરૂચ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1018 થયો.

ProudOfGujarat

આજ રોજ અંકલેશ્વર ખાતે જી.આઈ.ડી.સી નોટીફાઈડ ઓથોરીટી દ્વારા પ્રવેશ કરતા વાહનો પાસેથી ફી વસુલાતા ચક્કાજામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!