Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : એશિયન પેઈન્ટ કંપનીમાં ૬૪ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી ઝડપાયો.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાંથી એપ્રિલ 2019 ના રોજ ૬૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ભરેલી પ્રકોપ ગાયબ થઈ જવા પામી હતી જે અંગેનો ગુનો જીઆઇડીસી પોલીસે ગુનો નોંધાવા પામ્યો હતો. આ ગુનામાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ મુદ્દામાલ રિકવર થયો હતો.

આ ગામના મુખ્ય આરોપી તરીકે ફરાર સંદીપ ગીરી ધીરજ ગીરી ગોસ્વામી છેલ્લા ઘણા સમયથી ફરાર હતા અને સુરતથી ટ્રાન્સફર વોરંટથી લાવીને વધુ પૂછપરછ હાથ ૪૦૭,૧૧૪ ના ગુનાના કામે અત્રે આરોપી હાજર હોય, આ કામનો આરોપી પોલીસ સમક્ષ હાજર હોય, તેનું નામ પુછતા તે પોતાનું નામ સંદિપગીરી ધીરજગીરી ગોસ્વામી રહે, સર્વેશ્વર મહાદેવ મંદિર, પટેલ નગર, અશ્વીની કુમાર રોડ, વરાછાનો હોવાનું જણાવે છે અત્રે સંદિપગીરી ધીરજગીરી ગોસ્વામીને ઉપરોક્ત જણાવેલ ગુનાના કામે અટક કરેલ છે. જીઆઇડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

વડોદરા : વાઘોડિયા રોડ પર રૂપિયા 100 કરોડની સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

નડિયાદના અતિ ચકચારી તાન્યા મર્ડર કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ અદાલત.

ProudOfGujarat

વડોદરા : કરજણ પબ્લિક સ્કૂલનાં વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!