Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ પાસે બે ગાયો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામતા તંત્ર ઉપર સવાલ ઉઠ્યા..

Share

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ પાસે બે ગાયો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામતા તંત્ર ઉપર સવાલ ઉઠ્યા..

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 પાસે આવેલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ નજીક બે ગાયો ના શંકાસ્પદ મૃત્યુ પામતા ઘણા સવાલો ઉભા થવા પામ્યા હતા જેમાં ગાયો કેમિકલવાળું પાણી પીવાથી મૃત્યુ પામી હોય કે પછી રોડ એકસિડન માં તેમનું મૃત્યુ થયું હોય તે તંત્ર માટે એક તપાસનો વિષય બન્યો હતો ત્યારે કંપનીના કર્મચારી દ્વારા જણાવ્યા અનુસાર આ ગાયો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામી હોય એવું જાણવા મળ્યું હતું ત્યારે હવે સાચી હકીકત ગાયો ના મૃતક પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે હાલ સામાજિક કાર્યકરો દ્વારા આ ગાયો ની દફનવિધિ કરવામાં આવી રહી છે

Advertisement

Share

Related posts

ભરૂચ જન શિક્ષણ સંસ્થા અને જે પી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી…..

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કવિઠા ગામની સીમમાં બાવળની ઝાડીમાંથી વિદેશી દારુ ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

સુરતની પ્રજાને કોઇ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર ખુદ મેદાનમા ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!