Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આમલાખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારૂતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગી.

Share

અંકલેશ્વર પીરામણ રોડ ઉપર આવેલ આમલાખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારુતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગતાં જ ભારે દોડધામ મચી જવા પામી હતી.

ગાડી માલિક આરીફ અબ્દુલ ગફાર શેખ રહે મુંબઈ સોસાયટીના પોતાના કામ અર્થે ગાડી લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન કાર નં. GJ 16 AP 1754 માં ધુમાડા નીકળતા અચાનક આગ લાગતા આજુબાજુના વાહનચાલકોએ આગ ઓલવવાની કોશિશ કરી તેમજ આગ વધતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક અસરથી આવી જતા આગને કાબૂમાં લીધી હતી અને કાર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં આબાદ બચાવ થવા પામ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચમાં ફરાસખાનાનાં ગોડાઉનમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ચાર બુટલેગરો ઝડપાયા અન્ય ચાર વોન્ટેડ

ProudOfGujarat

ઝઘડિયાના કપલસાડી ગામે ઔદ્યોગિક પ્રદુષિત પાણી અટકાવવા કરેલ રજુઆતના બે મહિના બાદ પણ કોઇ પરિણામ નહિ !

ProudOfGujarat

અમદાવાદ HL કોલેજ રેગિંગ કેસઃ પીડિત ગોપાલની ફરિયાદ બાદ 3 સ્ટુડન્ટ સસ્પેન્ડ કરાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!