Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઓલ ગુજરાત ફોટો કોમ્પિટિશનમાં અંકલેશ્વરના હેતલ ભટ્ટ વિજેતા બન્યા.

Share

ઓલ ગુજરાત ફોટો કોમ્પિટિશનમાં અંકલેશ્વરના હેતલ ભટ્ટ વિજેતા ઘોષિત થતા ભરૂચ જિલ્લાના ફોટોગ્રાફર જગતમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી દ્વારા હેપ્પીનેસ વિષય ઉપર ઓલ ઇન્ડિયા ફોટો કોમ્પિટિશન રાખવામાં આવી હતી. જેમાં ગુજરાત અનેકો ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વરના નામાંકિત ફોટોગ્રાફર હેતલ સ્ટુડિયોના હેતલ ભટ્ટે પણ ભાગ લીધો હતો અને સર્જનાત્મક છબી મોકલી હતી. જેનું પરીણામ જાહેર થતા અંકલેશ્વર જાણીતા ફોટોગ્રાફર હેતલ ભટ્ટ વિજેતા ઘોષિત થતા ભરૂચ જિલ્લાના ફોટોગ્રાફરમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. હેતલ ભટ્ટને અગાઉ સર્જનાત્મક ફોટોગ્રાફીને લઈ અનેકો પુરસ્કારો મળી ચુક્યા છે.

Advertisement

Share

Related posts

શોખની કિંમત મોંઘી પડી : ભરૂચમાં AAP નેતા અને તેના મિત્ર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : ઇદે મિલાદુન્નબી તહેવારની સાદગીથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

फ़िल्म “गोल्ड” का नवीनतम पोस्टर हुआ रिलीज!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!