Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગાંધી જયંતિ નિમિત્તે વુમેન્સ વેલફેર ટ્રસ્ટ દ્વારા છ બહેનોનું કરાયું સન્માન.

Share

અંકલેશ્વર ધી વુમેન્સ વેલફેર ટ્રસ્ટ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બહેનોને સન્માનવાનો એક કાર્યક્રમ મેઘના આર્કેડ ખાતે યોજવામાં આવ્યો હતો. આત્મનિર્ભરતા, સ્વચ્છતા અને સુરક્ષિતા આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને ખૂબ જ સજ્જતાથી પોતાનું કાર્ય સાંભળતી હોય તેવી બહેનોને સન્માનીત કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર ધી વુમેન્સ વેલફેર ટ્રસ્ટ મહિલાઓના ઉત્થાન માટે સતત કાર્ય કરતું રહે છે. જેમાં મહિલાઓએ સ્વચ્છ, સુરક્ષીત અને આત્મનિર્ભર બનાવવા સતત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ તમામ પ્રવૃતિ સાથે સંકળાયેલી મહીલાઓ પૈકી છ મહિલાઓને પસંદ કરી આજે ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વરના મેઘના આર્કેડ ખાતેના કાર્યાલય ઉપર એક કાર્યક્રમ યોજી પસંદગી પામેલ ૬ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કરવાનું મુખ્ય હેતુ આ લોકોથી પ્રેરણા લઈ અને બીજી બહેનો ઘણું બધુ શીખી શકે. કાર્યક્રમ દરમિયાન બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી છે.

મુકેશ વસવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીપલા : આજની સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧૨-૦૦ કલાકે ૧૩૮.૨૬ મીટરે નોંધાઇ

ProudOfGujarat

ગારિયાધારના નવાગામ પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે મહિલા ઝડપાઈ

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા પરથી મોટરસાયકલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!