Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભાદી ગામેથી હજારોની મત્તાના જુગારધામ સહિત બે ઝડપાયા.

Share

અંકલેશ્વર પંથકના અંતરિયાળ વિસ્તારોમાં પ્રોહી ગુનાઓ સહિત જુગારના જુગારધામો ઘણા ચાલી રહ્યા છે ઠેર ઠેર લોકો ઘરમાં તો ક્યાંક ઝાંડી ઝાખરમાં લોકો ગેરકાયદેસર રીતે જુગાર રમી રહ્યા છે.

અંકલેશ્વર પંથકમાં આવેલ ભાદી ગામની સીમમા ગૌચર વગામા તાડના ઝાડની ઓથમાં તાડપત્રી બાંધી કેટલાક ઇસમો હારજીતનો પાના પત્તાનો જુગાર રમી રહ્યા હતા ત્યારે અંકલેશ્વર રૂરલ પોલીસને મળેલ બાતમીને આધારે પોલીસ પંચના માણસો બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા બે ઇસમો પકડાઇ જતા તેઓ પાસેથી અંગ ઝડતીના કુલ રૂ.૪૬,૩૨૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૮૫૦૦/- મળી રોકડા કુલ-૫૪,૮૨૦/- તે સહિત મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૬૦૦૦/- મળીને કુલ કિમત રૂ.૬૦,૮૨૦/- નો મદ્દુામાલ મળી આવ્યો હતો અને બે જુગારીયાઓને ઝડપી તેઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પકડાયેલ આરોપીઓ :-
(1) રમેશકુમાર મણીલાલભાઇ પટેલ રહે, ૫૦૦ ક્વાર્ટસ, મકાન નંબર RCL-4 તા.અંક્લેશ્વર, ભરૂચ
(2) મનોજભાઇ સોમાભાઇ મૈસૂરિયા રહે, ઓલપાડ, નીહોરા નગર, તા.ઓલપાડ, સુરત

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

હાંસોટ તાલુકાનાં સીતારામ બાગ હનુમાન ટેકરી ખાતે ૧૧ મી સાલગીરીનો ઉત્સવ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યા.

ProudOfGujarat

સ્કૂલો-કોલેજોમાં શિક્ષણ બંધ રાખવાનો આદેશ છતા વડોદરાના MSU ના ઈગ્નો સેન્ટર પર પરીક્ષા લેવાઈ

ProudOfGujarat

ડાંગ-2018ની 58મી નેશનલ અોપન અેથલેટ ચેમ્પીયનશીપ 10,000 મીટર દોડમાં ડાંગનો યુવક પ્રથમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!