Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સરગમ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા શહેર પોલીસ સ્ટેશન ખાતે હેલ્થ ટૉલ્કનું આયોજન કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર સરગમ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા શહેર પોલીસ સ્ટેશન ખાતે ડોકટર નીરવ પટેલ દ્વારા અને એમની ટીમ સાથે મળી વર્લ્ડ હાર્ટ ડે નિમિતે હેલ્થ ટૉલ્કનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પી.આઈ રબારી સહેબ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

‌આજરોજ સમગ્ર દેશમાં વલ્ડ હાર્ટ ડે તરીકે મનાવામાં આવે છે તેમાં એક સરાહનીય કામગીરી તરીકે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ શહેર પોલીસ સ્ટેશન ખાતે સરગમ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના ડો. નીરવ પટેલ દ્વારા હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાસ્થ્યનું જીવનમાં કેટલું મહત્વ છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હૃદય રોગો બ્લડ પ્રેશર અને સામાન્ય રોગો સામે કેવી રીતે લડવું અને તે કઈ રીતે થાય છે જે અંગે જાણકારી આપવામાં આવી હતી. જેમાં પોલીસ સ્ટાફ સહીત સોશિયલ વર્કરો હાજર રહી માહિતી પ્રાપ્ત કરી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વાંકલ : કઠોરની ગલિયારા શાળાનું 60.41% પરિણામ આવ્યું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવ નિર્મિત ગુડસ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી લાખોની કિંમતના કેટનરી કોપર કેબલ ચોરી કરનાર “પંજાબી ગેંગ” ના સાગરીતો ઝડપાયા

ProudOfGujarat

જેતપુરના ધોરાજી પાસે આવેલ સાડીના કારખાનામાં ભયાનક આગ, લાખોનો માલ થયો ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!