Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે મોતાલી ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા

Share

અંકલેશ્વર શહેર પોલીસે મોતાલી ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળીયામાં રહેતા યોગેશ ઉર્ફે ચીનો વસાવા અને અજીત ઉર્ફે ભાગુ સમજુભાઈ વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડો પાડી સ્થળ પરથી વિદેશી દારૂની ૮૨ નંગ બોટલ મળી કુલ આઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે બંને બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

માંગરોળના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યુ.

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ખાતે “ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ” પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટ્રક ટ્રેલરની અડફેટે બાઈકચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!