Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

Share

આજરોજ અંકલેશ્વર -ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર યોજાઈ હતી.

જેમાં સમાજના પ્રમુખ જશુભાઇ પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ, મહામંતત્રી લીલા ચંદ, ખજાનચી પ્રહલાદ ભાઈ પટેલ, કનવીનર મહેનદભાઇપટેલ તથા અંકલેશ્વર મંડળના પ્રમુખ નિખીલભાઈ, મંત્રી જયેશભાઈ તથા આ મિટિંગમાં ખાસ રસ લઈ મોટો સહયોગ આપેલ એવા મહેશભાઈ દેલોલી તથાની કારોબારીના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં સમાજને બારકોડેડમાં જોડવા સમાજની ફાઉન્ડેશનની રચના તથા કેળવણી મંડળની સુવણૅ જયંતીની ઉજવણીથી સમાજના વિકાસ અને સંગઠનની તમામ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અંતે ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ તા.પંચાયત કચેરીનો ઘેરાવ કરતાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત.

ProudOfGujarat

કોસંબા એપીએમસીના ચેરમેન દ્વારા માંગરોળ આંગણવાડીના કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા.

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા તાલુકાકક્ષાનો કાનુની સલાહ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!