Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Share

અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસ પક્ષના ખજાનચી અહેમદ પટેલનો ૭૧માં જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા માદરેવતન પીરામણ ગામ ખાતે આવેલ અહેમદ પટેલના નિવાસ્થાને કેક કટિંગ અને એકમેકનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી ઉજવણી કરી હતી આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા,કોંગ્રેસ અગ્રણી માંગીલાલ રાવલ,ભુપેન્દ્ર જાની તેમજ આગેવાનો અને યુથ કોંગ્રેસના આગેવાનો,કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ઉપસ્થિત હતા

Advertisement

Share

Related posts

અતિવૃષ્ટિ પરિસ્થિતિ બાદ નાગરિકોના આરોગ્યની કાળજી લેતું જિલ્લા આરોગ્ય વિભાગ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી સ્થિત પટેલ સમાજની વાડીનાં પ્રાંગણમાં ગતરોજ સાંજે ગુજરાત કક્ષાનો ફેશન શો યોજાયો.

ProudOfGujarat

વડોદરા અખંડ ફાર્મ મહેફિલ કાંડમાં ચાર્જશીટ થવાની શક્યતાઃ 273 આરોપી, ચાર્જશીટના 2 લાખથી વધુ કાગળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!