Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : તાજિયા કમિટી દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનનું ફૂલહારથી સન્માન કરાયું

Share

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પરચેઝ નજીક મુલ્લાવાડ ખાતે શાંતિ થી અને સારી રીતે તહેવાર ઉજવાયો અને આયોજકો તેમજ વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ખુબ સાથ સહકાર આપવામાં આવ્યું જે બદલ સૌનો આભાર માની ફુલહાર થી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેકટર રબારી સાહેબ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેકટર મોહમ્મદ અલી શેખ, ગણેશ અગરવાલ, પીએસઆઇ વાજા સાહેબ, આમિર મુલ્લા, તાજીયા કમિટી પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, પ્રોસેસન પ્રમુખ નૂરભાઈ કુરેશી, કમિટીના નજમુદ્દીન ભોલા, પત્રકાર વિનોદ પટેલ, કેયુર રાણા મુનિરભાઈ શૈખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : આમ આદમી પાર્ટી દ્વારા સાગબારા વિદ્યુત બોર્ડનાં ગેર વહીવટને લઈને કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સરોદ ગામે થી પાંચ જુગારીઓને ઝડપી પાડતી વેડચ પોલીસ

ProudOfGujarat

‘મૈ જાવા કિથ્થે ‘ ગીત થયુ રીલીઝ : ડાયરેકટર રાજીવ એસ રુઇયાએ આ ગીત સાથે ઇન્ડસ્ટ્રીમાં 100 ગીતો કર્યા પૂર્ણ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!