Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સાયકલોથોન આયોજન કરાયું.

Share

આજરોજ ભરૂચ અને અંકલેશ્વર પંથકના ભાજપા મોરચાના યુવાનો દ્વારા એક સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર બાઇસીકલ કલબના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયામ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મુખ્ય મહેમાન તરીકે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સાયકલોથોનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોનેએ ફિટનેસ અને સ્વસ્થ્ય જળવાઈ રહે તે હતો. તે સહીત કોરોના મહામારીમાં ઘણા લોકોના સ્વસ્થયને ઘણું નુકશાન પહોંચ્યું છે જેથી સાયકલીંગ કરવાથી શરીરમાં થયેલ નુકશાન સામે રક્ષણ મેળવી શકાય છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1179 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચ : બુટલેગરો બેફામ બન્યા, પ્રજા બની લાચાર, જાણો વધુ મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈ શું રજુઆત કરી..!!

ProudOfGujarat

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગ્રામજનો જુગારને રવાડે ચડયા : રેડ દરમિયાન 6 ની ધરપકડ, 7 થયા ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!