Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર લાઇન્સ કલબ ઓફ કવીન્સ ઘ્વારા આર્મી ના જવાન જોડે રક્ષાબંધન ની ઉજવણી કરી..

Share

અંકલેશ્વર લાઇન્સ કલબ ઓફ કવીન્સ ઘ્વારા આર્મી ના જવાન જોડે રક્ષાબંધન ની ઉજવણી કરી..

અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ ક્વિન્સ દ્વારા અંકલેશ્વર ખાતે ના આર્મીના જવાન અનિલ પાલ જોડે રક્ષાબંધનની ઉજવણી કરી હતી .

Advertisement

સરહદ પર પોતાની જાન ની કિંમતે દેશ વાસી ઓ ની રક્ષા કરતા આર્મીના જવાન જોડે અંકલેશ્વરની લાયન્સ ક્લબ ઓફ ક્વિન્સ ની બહેનોએ પવિત્ર તહેવાર રક્ષાબંધનની અનિલ પાલ ના કાંડે રાખડી બાંધી ઉજવણી કરી હતી. આર્મીના જવાન અનિલ પાલ હાલ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં મિસાઈલ રેજીમેન્ટ માં લાન્સ નાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે આ પ્રસંગે તેમણે આર્મીના જવાનો નો ખાસ ધ્યાન રાખી તેમની જોડે રક્ષાબંધનની ઉજવણી કરી તે માટે તમામ આર્મીના જવાનો તરફથી બહેનો ને શુભેચ્છાઓ પાઠવી હતી અને સદાય દેશ ની બહેનોની રક્ષા કરશે એવી બાંહેધરી આપી હતી .

આ પ્રસંગે ક્લબના પ્રેસિડેન્ટ ઉષા પટેલ સાથે ક્લબ સેક્રેટરી પરિણીતા પાટકર,શ્વેતા મોગા અને અન્ય સાથી બહેનો એ મળી ને રક્ષાબંધનની ઉજવણી કરી હતી


Share

Related posts

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ : કામ અર્થે આવેલા લોકો અટવાયા.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

દાહોદનાં બાવકા ખાતે વનવિભાગ દ્વારા પંચવટીનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!