Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : નીરજ ચોપડાના સન્માનમાં નીરજ નામના વ્યક્તિને હેર કટિંગ ફ્રી…

Share

નેત્રંગમાં S.P. પેટ્રોલ પંપના સંચાલકની મફત પેટ્રોલની જાહેરાત પછી હવે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ રેડ લેબલ હેર બાર સલુનએ પણ ફ્રી હેર કટિંગની જાહેરાત કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે દેશના રમતવીરોએ સારો એવો દેખાવ કર્યો હતો. તો નિરજ ચોપરાએ ઓલમ્પિક ગેમ્સમાં ભાલા ફેંકની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ભારતનું નામ રોશન કર્યુ હતું.

આ નીરજ ચોપડાએ ભાલફેંક રમતમાં ગોલ્ડ જીત્યો એની ખેલદિલી અને માનની ઉજવણીના ભાગરૂપે નેત્રંગ એસ. પી.પેટ્રોલ પંપના માલિકે આ વિસ્તારના કોઈ પણ નીરજ નામના વ્યકિતનું સન્માનમાં રૂપિયા 501 નું પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી હતી જેની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે.

Advertisement

ત્યારબાદ આ જાહેરાતમાં નીરજ નામની કોઈ પણ વ્યકતી આઈ ડી પ્રુફ લઈ આવશે તો ફ્રી માં હેર કટિંગ કરી આપવામા આવશે. નીરજ ચોપડાના સન્માનમાં અંક્લેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ રેડ લેબલ હેર બારના માલિકની આ વિશેષ ઓફર સોમવાર રાત સુધી ચાલુ રહેશે. તેથી લોકોની ભીડ જામી હતી.


Share

Related posts

વડોદરાનાં મકરપુરા વિસ્તારની વલ્લભ કોલોનીમાં તસ્કરોએ હાથફેરો કર્યો

ProudOfGujarat

નડિયાદ નજીકથી કારમાં અમદાવાદ લઈ જવામાં આવતો દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર નો ભવ્ય વિજય થતા સમર્થકો માં ઉત્સાહ નો માહોલ છવાયો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!