Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIA

એક મહિલા બુટલેગર તાડફળિયા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાઈ..

Share

ભરૂચ જિલ્લા અને જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂ સહીત ભરતિયાર બનાનાવતનો ઈંગ્લીશ દારૂના વેચાણનો વેપલો બેફામ બન્યો છે ત્યારે તેમાં સંડોવાયેલા લોકોની સંખ્યા પણ ઘણી વધી રહે છે આ વખતે એક મહિલા અને એક પુરુષ બુટલેગરને દારૂ સાથે ઝડપી પાડવામાં આવી છે.બનાવ અંગે મળતી માહીતી અનુસાર, આરોપી તારાબેન બાબુભાઇ મહોમમદ પઠાણ રહે, તાડ ફળીયા, અંકલેશ્વર તથા તેમના પતિ બાબુભાઇ મહોમમદ પઠાણ બંને એકબીજાની દારૂનું વેચાણ કરવામાં મદદ કરી રહ્યા હતા. જેમાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રૂટે ભારતીય બનાવતટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની નાની 180 મીલીની કુલ નંગ 258 નંગ બોટલો જેની કુલ કિંમત 25,800/- છે જેને વેચવાના ઈરાદે પોતાના જ ઘરમાં છુપાવેલ હતું. ત્યાં અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા રેઇડ કરતા ઘરમાંથી કુલ મુદ્દામાલ 25,800/- નો મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બન્નેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લોકડાઉન દરમિયાન બાળકોને અભ્યાસનો મહાવરો ચાલુ રાખવા નવા નદીસર ગામની શાળામાં નવતર પ્રયોગ તમામ બાળકોને માઈક્રોસોફ્ટ ટીમનાં આઈડી બનાવી વર્ચ્યુઅલ કલાસરૂમમાં જોડયા.

ProudOfGujarat

વાલિયાના વટારિયા પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટી ઑફ સસ્ટેનેબલ ટેક્નૉલૉજી અને મુંબઈ સ્થિત ICT વચ્ચે શૈક્ષણિક એમઓયુ કરાયા.

ProudOfGujarat

ભરૂચ : સિવિલ રોડથી નવી વસાહત થઈ સ્ટેશન તરફ જતાં રસ્તાનું સમારકામ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!