Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સમાજસેવી અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરપ્રાંતિય સેલના કન્વીનર તરીકે નિમણૂક કરાઇ

Share

અંકલેશ્વરમાં વસતા હજારો પરપ્રાંતિય લોકોના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ઉદ્યોગપતિ અને સમાજસેવક અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા તરીકે નિમણૂક કરી છે.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા અંકલેશ્વરના ઉદ્યોગપતિ અને સમાજસેવક અનિલ શુક્લાને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરપ્રાંતિય સેલના કન્વીનર બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે વર્ષોથી અંકલેશ્વર સ્થાયી થયેલા અને શુક્લા અગ્રણી સમાજસેવક પણ છે અને જરૂરિયાત મંદ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ તેમના તરફથી નિયમિત રીતે ચાલતી રહે છે.અનિલ શુક્લાની નિમણૂક થતા ભારતીય જનતા પક્ષ ઉપરાંત તમામ ઉદ્યોગપતિઓ અને જનતાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ 

ProudOfGujarat

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની જાહેરાત, ફૂટબોલ ક્લબ ખરીદશે.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં હદ વિસ્તરણ મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!