Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસે ભાટવાડ માંથી છ જુગારીયા ઓને પકડી પાડ્યા

Share

અંકલેશ્વર શહેર પોલીસે જિલ્લા પોલીસ વડાની સુચના મુંજબ દારૂ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ માં હતા તે સમયે બાતમી મળી હતી કે ભાટવાડ વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન કંચનભાઈ વસાવા પોતાના કબ્જા માના મકાનમાં બંધબારણે હારજિત નો જુગાર રમી રમાડી રહી છે તે બાબતે પોલીસ દ્વારા ભાટવાડમાં રેડ કરતા પોલીસે છ ઈસમો ને જુગાર રમતા પકડી પાડ્યા હતા .પકડાયેલ આરોપીઓમાં પ્રકાશ વસાવા,રાજુ વસાવા,અરુણ વસાવા લક્ષ્મી કંચન વસાવા,સપના વસાવા,ઉષા વસાવા રહે ભાટવાડ નાઓને પકડી પાડી અંગજડતી કરતા રોકડા રૂપિયા 14400 દાવપરના 1840 અને નાળ ના 600 મળી કુલ 16240 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.અંકલેશ્વર શહેર પોલીસ ના મનસુખભાઇ.દિનેશભાઇ પીએસઆઇ ચૌહાણે નાઓ દ્વારા જુગાર પકડવાની કામગીરી કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

ચોંકાવનારો ખુલાસો : સાબરમતી નદી, કાંકરીયા – ચંડોળા તળાવના પાણીમાં મળ્યો કોરોના વાયરસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને યોજાઇ

ProudOfGujarat

વડોદરાના બરાનપૂરા વિસ્તારમાં અંજુ માસીબાના અખાડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!