Proud of Gujarat
FeaturedGujaratINDIA

આખરે મગર પાંજરે પુરાયો – ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ખાડીમાં દેખાઈ દેતો મગર પાંજરામાં આવ્યો

Share

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર આવેલ ભૂતમામાની ડેરી પાસે છેલ્લા કેટલાય વખતોથી અવારનવાર ખાડીમાં મગર દેખાઈ દેતો હતો, ખાડીમાં મગરના વસવાટના કારણે આસપાસના લોકો સહિત ખેડૂતો ભયમાં રહેતા હતા.

મગર નજરે પડ્યા બાદ વન વિભાગે આ વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું, જેને પગલે આખરે મહાકાય મગર પાંજરે પુરાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાશ લીધો હતો, અને મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે મગરનો કબ્જો મેળવી તેને સુરક્ષિત સ્થળે છોડવા માટેની કવાયત હાથધરી છે.

Advertisement

Share

Related posts

મોબાઈલ સ્નેચિંગ કરનારા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

વડોદરા : કરજણ નગરના સાત વર્ષીય મોહમ્મદ અયાઝે પાંચ દિવસ એતેકાફ કરી મહામારી દુર થાય એ માટે દુઆ કરી હતી.

ProudOfGujarat

નડિયાદ પાસે આઇસર ટ્રકમાં આગ લાગતાં નાસભાગ મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!