Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ધ્રુવ સોલંકી એ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

Share

મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે તારીખ 28 ઓક્ટોબરના રોજ યોજાયેલ સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપ લોકર રૂમ સિરીઝ-6 માં ગુજરાતનો મુકાબલો મહારાષ્ટ્ર જોડે થયો હતો જેની ફાઇનલમાં ગુજરાતના અંકલેશ્વરના ધ્રુવ સોલંકી એ મહારાષ્ટ્રના અંગત સિંહને પછાડી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વિજયી થયા હતા,

જેમાં એમના કોચ મિનેષ સોલંકી એ એમને આ ચેમ્પિયનશીપ માટે તૈયારીઓ કરાવી હતી, ધ્રુવ સોલંકી ગુજરાતના અંકલેશ્વરના નિવાસી છે અને આજે આ રમતમાં વિજયી થઈને એમણે ગુજરાત તથા અંક્લેશ્વરનું નામ રોશન કર્યું, એમની આ સિદ્ધિથી સમગ્ર બોક્સિંગ ચાહકો તથા એમના મિત્ર મંડળ અને પરિવારજનો તથા અંકલેશ્વરમાં ખુશીની લહેર ફરી વળી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં દેરોલ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામના નાનકડા રોજદાર.

ProudOfGujarat

અંકલેશ્વર : ગુજરાત પોલીસ કર્મીઓનાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાએ આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!