Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની એ સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

Share

જી -20 ની થીમ પર વસુધૈવ કુટુંમ્બક્મના ભાગરૂપે તપોવન વિધ્યાલય ખાતે જિલ્લાકક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં અંકલેશ્વરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની શર્મા સંભવી અશોકકુમાર એ શાળાના સંગીત શિક્ષક મહેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનથી તથા શાળાનો વિદ્યાર્થી શિખર રાણાની મદદથી સંગીત ગાયન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય, ટ્રસ્ટી, શિક્ષકો તથા તમામ યુનિટી પરિવાર તરફથી અભિનંદન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણ વિસ્તારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પડતી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળા ખાતે રક્તપિત્ત અને ટીબીના લક્ષણો, સારવાર વિશે સમજૂતી અપાઈ.

ProudOfGujarat

વડોદરા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજા રોજગાર મેળાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!