સામાજિક કાર્ય કરે વિકાસ વસાવા એ જણાયું હતું કે અમે એક ડેડ બોડી લય ને આવ્યાં હતા આજે સવારે જયારે એક બોડી ગય કાલ સાંજની પી એમ રૂમમાં ની બોડી હતી અને આજે સવારે એક ત્રીજી ડેડ બોડી આવી હતી પણ ત્રણેય બોદી ને કલાકો સુધી વેટિંગ કરવુ પડ્યું હતું.
જયારે ડેડ બોડી ને લય ને આવેલા પરીવાર જનોને કાફલો જૉવા મળ્યો હતો અને ટ્રાફિકની ની સમસ્યા પણ વધી ગઈ હતી જયારે ત્યાંથી પસાર થતી ઈમરજન્સી ફાયરની ગાડી ત્યાંથી પસાર થતી વેરા ટ્રાફિક ના કારણે ફાયરની ગાડી ત્યા ફસાઈ જવા પામી હતી ભારે જેહમદ બાદ ટ્રાફિક હળવો થયો હતો ત્યાર બાદ ફાયર ની ગાડી ત્યાથી નીકરવા પામી હતી સદ નસીબે ત્યાથી પસાર થતી ફાયર ને કોઈ ઈમરજન્સી ન હતી મારી સરકાર પાસે ફક્ત એટલી માંગ છે કે આ સરકારી બાબુ ઓ ને એમની નોકરી સુ છે અને એમની જવાબદારી સમજાવામાં આવે તે મહત્વનું બન્યું છે.
Advertisement