Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વિશ્વ તબીબ દિવસ નિમિત્તે રોટરી તેમજ ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાયો..!

Share

અંકલેશ્વર ખાતે વિશ્વ તબીબ દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી તેમજ ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.વિશ્વ તબીબ દિવસની ઉજવણી અંકલેશ્વરમાં રક્તદાન શિબિર કરવામાં આવી હતી જેમાં રોટલા તેમજ રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ઈનરવેર ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા સહિતના તમામ સભ્યોએ રક્તદાન કરીને આ દિવસની ઉજવણી કરી હતી, જેમાં 50 થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે કોરોનાના કપરા સમયગાળા દરમિયાન પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનાર તમામ કોરોના વોરિયર્સ તબીબોને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયા નગરમાં કરિયાણાના વેપારીની રૂ. દસ હજાર રોકડ રકમ ભરેલ થેલીની ઉઠાંતરી

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર જામશે ત્રી પાંખયો જંગ -BAP પાર્ટી તરફ થી ચૂંટણી લડશે દિલીપ વસાવા

ProudOfGujarat

અદાણી પોર્ટ, દહેજ ખાતે એન્જીનિયરીંગ દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!