Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે તાજીયા કમિટી સાથે મિટિંગ યોજાઈ

Share

આજરોજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સાહેબ નીતિશા માથુર, વિભાગીય વડા ચિરાગ દેસાઈ સાહેબ, એ ડિવિઝન પીઆઇ વાડા સાહેબની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીના આગેવાનો તથા તાજીયા આયોજકો સાથે અગત્યની મિટિંગ યોજાઈ, જેમાં નગરપાલિકા, વિદ્યુત બોર્ડ તેમજ વિવિધ એજન્સીઓને હાજર રાખી તાજિયાના રૂટમાં આવતા તમામ કામો મુદ્દે સૂચનો કરી એમને વહેલી તકે નિવારણ લાવવા સૂચનો કરાયા, જે પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીના પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, અમન પઠાન, અઝીમુલ્લા મલેક, ઈમ્તિયાઝ ઘોણીયાવાળા વગેરે કમિટી સભ્યો તથા તમામ તાજીયા આયોજકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ બંદુકો સાથે પાંચ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામનાં ચેકડેમનાં તળાવમાં ડૂબી જતાં એકનું મોત.

ProudOfGujarat

એઈમ્સને જોડતા ફોરલેન સિક્સલેન રોડને મળી મંજૂરી : 1,200 કરોડના ખર્ચે અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!