Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી માં એક ખાનગી કંપની બહાર વીજ કરંટ લાગતા ટ્રક ડ્રાઇવર અને ક્લિનર ઘાયલ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં આજે સવારે કેમિકલ ડ્રમ ભરેલ ટ્રક ઉપર દોરડું છોડવા ચઢેલા ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને અચાનક વીજ કરંટ લાગતા બંને ગંભીર રીતે દાજી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર જીઆઈડીસી ની ફીનોર પીપ્લાઝ કેમિકલ કંપની બહાર આ ઘટના સર્જાઈ હતી, ઘટના બાદ ઉપસ્થિત લોકોના ટોળા સ્થળ ઉપર દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે થતા પોલીસે સ્થળ પર દોડી જઈ મામલે વધુ તપાસ હાથધરી હતી.

Advertisement

Share

Related posts

સુરત ગ્રામ્ય LCB ની ટીમે બગુમરા ગામે ઘરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી

ProudOfGujarat

GST વિભાગે રાજકોટમાં 1500 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

ProudOfGujarat

પોલીસ ની ફરજ માં બુટલેગરો નો સાથી બન્યો, ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા આઠ બુટલેગરોની ધરપકડ,હેડ કોન્સ્ટેબલ પણ જેલ ભેગો થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!