Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ના રાજપીપલા ચોકડી પાસે કેમિકલ વેસ્ટ ભરેલ દ્રમ માંથી લીકેજ થતા સ્થાનિકોએ ટ્રક રોકી

Share

જીપીસીબી એ ઘટના સ્થળે આવી કાર્યવહી હાથ ધરી..
ઝઘડિયા જીઆઇડીસી ની સિકા ઇન્ડિયા કંપની માંથી પાનોલી જીઆઇડીસી માં આવેલ આર એસ પી એલ કંપની માં રિસાઈકલિંગ માટે જતું હતું કેમિકલ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીએ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી મહોરમ પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : ગૌરીવ્રતનાં જાગરણનાં દિવસે છેડતીનો બનાવ બનતા એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય.

ProudOfGujarat

ભારતીય હવામાન ખાતા તરફથી મળેલ આગાહી અનુસાર સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!