Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસે રેડ કરી ગેરકાયદેસર ગેસ રિફિલીંગ પકડી પાડયું

Share

આજરોજ અંકલેશ્વર પોલીસ સારંગપુર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મીરાનગર ખાતે એક બંધ મકાનમાં કુલદીપ s/o બંસીલાલ ડીંડવાગીયા(મારવાડી) LPG ગેસના મોટા રીલાયન્સ કંપનીના બોટલોમાથી નાના બોટલોમાં ગેરકાયદેસર રીતે રીફિલીંગ કરતાં હોય તેવી માહિતીના આધારે રેડ કરતાં તે મકાન રાજારામ બિંદની માલિક મકાન નં.384 મીરાનગર રાજપીપળા રોડ ખાતે ભાડુત કુલદીપ બંસીલાલ ડીંડવાગીયા ગેરકાયદેસર રીફિલીંગ કરતો હોવાનું જાણવા મળતા અને રેડ કરતાં આરોપી ભાગી ગયેલ અને મકાનમાં નાના-મોટા ગેસ સિલિન્ડર, રીફિલીંગ પાઇપ, રેગ્યુલેટરો મળી કુલ રૂ.15,300/- નો મુદ્દામાલ પકડી પાડયો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવતિએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર.

ProudOfGujarat

સમગ્ર ભરૂચ પંથકમાં આધ્યાત્મિક વાતાવરણ છવાયું.વિદેશના ભક્તો પણ ઝૂમી ઉઠ્યા ! જાણો ક્યાં?

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના વધુ ૫ કન્ટેઈન્મેન્ટ ઝોનને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!