Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડયો..

Share

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસના જમાદાર પંકજભાઈ પ્રભુભાઈ ને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના જુના દીવા ગામ ખાતે વસી ફળિયામાં ભાવિનભાઈ ભુપતભાઈ રાઠોડ વિદેશી દારૂની બોટલ વેચાણ અર્થે લાવ્યો હોય ટીવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ભાવિન ભાઈ ના ઘરેથી 2000 રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે અન્ય એક આરોપી શૈલેષ ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા જ્યારે અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબિશન નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને શૈલેષ ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદના નેક્સસ વન મોલ દ્વારા તમામ Nexus મોલ્સના ગ્રાહકો માટે વિશેષ ડીલ્સ અને ડિસ્કાઉન્ટનો પ્રારંભ

ProudOfGujarat

વડોદરા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા 2891 ખેડૂતોને 260.26 લાખની સહાય ચૂકવાઇ.

ProudOfGujarat

રાજપીપળા : સરદાર પટેલની વિરાટ પ્રતિમાનાં સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!