Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પટેલ નગર પાસે આવેલ યાદગાર કોમ્પ્લેક્ષ સ્થિત સાંઈ કરિયાણાની દુકાનના વેપારી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડો પાડી દુકાનમાંથી વિદેશી દારૂના 10 નંગ પાઉચ અને બે બોટલ મળી કુલ 1800ના મુદ્દામાલ સાથે રહેતા હાંસોટ રોડ ઉપર આવેલ એનડી નગરમાં રહેતા અનિલભાઈ કંચનલાલ મોદી અને તેઓને વિદેશી દારૂનો જથ્થો આપનાર મનીષ હસમુખભાઈ મોદીને ઝડપી પાડી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : લશ્કરી ભરતી માટેની અગ્નિપથ યોજનાનો નર્મદા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

વડોદરા લાકોદરા – કરજણ વચ્ચે કારમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!