Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રાજ્યમાં પ્રથમવાર 454 વિધવા સહાય મંજૂરીના સર્ફિંફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

Share

રાજ્યમાં પ્રથમવાર અંકલેશ્વર તાલુકા પંચાયતના પટાંગણ ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિધવા સહાય મંજૂરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો આ કાર્યક્રમમાં સહકાર મંત્રીના હસ્તે કુલ 454 વિધવા મહિલાઓને સહાય મંજૂરી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા,તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન સોલંકી અને કારોબારી અધ્યક્ષ ભરત પટેલ,તાલુકા ભાજપના પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા અને સભ્યો તેમજ નગર પાલિકાના નગર સેવકો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી  દેવુસિંહ ચૌહાણના હસ્તે વાત્રક અને સાબરમતી પુલનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી.ડામોર દ્વારા અંકલેશ્વર ખાતે વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે પ્રાણીઓના મહત્વ વિશે માહિતગાર કરાયા.

ProudOfGujarat

સુરતનાં સરસાણા વિસ્તારમાં એક સિકયોરિટી ગાર્ડની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!