Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ટાયર ફાડ રોડ રસ્તા બન્યા,તકલાદી માર્ગના કારણે અનેક વાહનોના ટાયર ફાટયા,વાહન ચાલકોને નુકશાન

Share

ભરૂચ જિલ્લામાં જાણે કે તકલાદી અને બિસ્માર માર્ગો વારા વિસ્તારોની હરીફાઇ જામી હોય તેમ લાગી રહ્યું છે,શહેરી વિસ્તાર હોય કે હાઇવે ને લગતા વિસ્તારો હોય કોઈ માર્ગ એવો નથી રહ્યો જ્યાંથી વાહન ચાલકો સરળતાથી વાહન લઇ પસાર થઈ શકે છે.
અંકલેશ્વર ને.હા ૪૮ પર આજે સવારે વાલિયા ચોકડી પાસે અનેક વાહનોના ટાયર ફાટવાના બનાવો બન્યા હતા,બિસ્માર રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના એક બાદ એક ટાયર ફાટવાની ઘટનાએ તંત્ર ની લાપરવાહી મુદ્દે ભારે ચર્ચા જગાવી હતી,લાંબી લાઈનો માં ઉભા રહી ટાયર બદલતા વાહન ચાલકોએ ખરાબ માર્ગ મામલે તંત્ર ની ઝાટકણી કાઢી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ ઈનર વ્હીલ કલબની ઓ.સી.વી.માટે ગુજરાત હેડ સ્નેહા જૈન પધાર્યા.

ProudOfGujarat

સરકારનું સાહસ ગણાતી G.I.P.C.L કંપનીમાં કોરોના વાઇરસથી બચવા હજારો કામદારોને માસ્ક પણ આપવામાં આવ્યા નથી.

ProudOfGujarat

રાજપીપલા ખાતે નાંદોદ અપક્ષના ટેકેદારોનો સ્ટ્રોંગ રૂમની બહાર CCTV કેમેરા સાથે ચોકી પહેરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!