જે.સી.નહાર રોટરી આઈ બેન્ક અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની કન્યા શાળા શાખા-1 ખાતે નેત્ર ચિકિત્સા શિબિરનું આયોજન કરાયું હતું જેમાં નિષ્ણાંત ડોક્ટર ડો.અંજના ચૌહાણે આંખની જાળવણી અંગે શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપી હતી સદર શિબિરમાં રોટેરીયન ગજેન્દ્ર પટેલ,રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અનિતા કોઠારી અને સભ્યો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Advertisement