Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIA

યોગેશ્વર નગર સારંગપુરમા દારુ પકડાયો : આરોપીઓ ફરાર

Share

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમા પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે યૉગેશ્વર નગર સારંગપુર ખાતે રેડ કરતા ગોકુળ ઉફે લાલો વિનુભાઇ વસાવા પોતાના ભાઇ મુકેશભાઇ વિનુભાઇ વસાવના મકાનની બાજુમા ભાડાના મકાનમા ભારતીય બનાવટના વિદેશી દારુ રાખી તેની સિલ્વર કલરની ઇકો ગાડી ન.- GJ-16-AP-3830 મા હેરાફેરી કરવાના ઇરાદે આવેલો હોય પોલીસે રેડ કરતા આરોપીઓ ભાગી છૂટવામા સફળ થયા હતા. જયારે પોલીસે મકાનમાથી તેમજ ગાડીમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુ, ગાડી અને રોકડા રુપિયા સહિત રુ.4,18,900 નો મુદ્દામાલ કબજે કયો હતો.

Advertisement

Share

Related posts

રાજકોટ : જૂની વાતનો ખાર રાખી ત્રણ શખ્શોએ વૃદ્ધ પર કર્યો હુમલો

ProudOfGujarat

વડોદરામાં પિતાએ 17 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી.

ProudOfGujarat

લીંબડીની જીએસ કુમાર વિદ્યાલયમાં શિક્ષિકાએ શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!