Proud of Gujarat
Crime & scandalGujaratINDIA

અંકલેશ્વરના ગડખોલ ગામના ખાડી પાસેથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગામની નવી વસાહતમાં રહેતા 35 વર્ષીય યુવાન મહેશભાઈ છનાભાઇ વસાવા ગત તારીખ- 9-9-2019ના રોજ ગુમ થયો હતો જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી પોલીસે ફરિયાદ નોંધી ગુમ યુવાનની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન ગડખોલ ગામની સીમની ખાડીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાણીપુરા ગામે પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા ૬૧૦ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપ્યા.

ProudOfGujarat

ઉમરપાડા ખાતે શિક્ષિત બેરોજગારીના પ્રશ્નો બેકારી ભથ્થાની માંગ બાબતે ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો.

ProudOfGujarat

આ લુકમાં પાપારાઝીના કેમેરામાં જોવા મળી જ્યોર્જિયા એન્ડ્રિયાની, જુઓ તસવીરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!