Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસ દ્વારા અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરાયો

Share

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શહેર પોલીસને બાતમી મળી હતી કે આદર્શ સ્કૂલ નજીક આવેલ ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથ્થો ટ્રક મારફત લાવવામાં આવ્યો છે આ અંગે શહેર પોલીસે ગોડાઉન ઉપર જઈ શંકાસ્પદ જણાતા ગોળના ડબ્બા નંગ ૩૯૩ ટ્રક નંબર gj 3 વાય 87 76 તેમજ ગોળના પાવડર 83 તમામ કુલ મુદ્દામાલ ના ડબ્બા સહિત ૭૫૮ ના મુદ્દામાલ શહેર પોલીસ સ્ટેશનમાં કબજે લઈ ફુલ માલ 541729 જપ્ત કરી ગોડાઉન માલિક નરહરિભાઈ ચીમનલાલ મોદી રહે જલારામ નગર દીવાઓની શોધખોળ આરંભી છે આ અંગે ફોરેન્સિક લેબોરેટરી ને પણ આ અંગે જાણ કરવામાં આવી છે આ ગોળ અખાદ્ય છે કે કેમ તે અંગે નું તપાસ હાથ ધરી છે આ ઘટનાની જાણ થતાં જ પંકજ શહેરમાં આવેલા ગોળના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ફરી એકવાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી : સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં થઈ કેદ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં રંગેચંગે શ્રીજીની શોભાયાત્રા નીકળી…

ProudOfGujarat

નેત્રંગ ગામ ખાડામાં ગરકાવ થયું : રોડ-રસ્તાનો વિકાસ થયો ગાંડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!