અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં વર્ષ ૨૦૧૭માં ઝડપાયેલ વિદેશી દારૂના મામલામાં મૂળ વલસાડનો રહેવાસી ધુપલ પટેલ છેલ્લા ૨ વર્ષથી ફરાર હતો અને કોર્ટે તેની સામે વોરંટ પણ ઈશ્યુ કર્યું હતું,આ આરોપી ખરોડ ચોકડી નજીક હોવાની બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement