Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસીની રોયલ રેસીડન્સીમાં જનતા આઈસ્ક્રીમની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે રોયલ રેસીડન્સી મારુતીધામની જનતા આઈસ્ક્રીમની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે જેના આધારે પોલીસે દરોડા સમંદરનાથ જોડી નામનો આરોપી ઝડપાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી રૂપિયા ૧૧૦૦ની કિમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે માજી નગર સેવક મનહર પરમારની પસંદગી કરવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

પિતાની દીકરી માટે કુરબાની : સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી બની દેશની સૌથી યંગેસ્ટ કમર્શિયલ પાયલોટ

ProudOfGujarat

ખેડા : કઠલાલના ચરેડ ગામમાંથી ગાજા સાથે એક ઇસમ પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!