Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-બેંગ્લોર થી પરિવાર સાથે બાઈક પર પ્રવાસ કરવા નીકળેલી મહિનાનું એક્સિડન્ટમાં કમકમાટીભર્યુ મોત

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે પર બાઈક ચાલક મહિલાને ટ્રેઇલરે ટક્કર મારતા તેણીનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બેંગ્લોરના કલ્યાણ નગર ખાતે રહેતી 40 વર્ષીય કૃપા રેડ્ડી પોતાની બાઈક નંબર-કે.એ.03.જેઈ.8844 લઈ પોતાના પતિ અને મિત્રો સાથે બાઈક લઈ અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા તે વેળા ટ્રેઇલર નંબર-જી.જે.05.યુયુ.6388ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મહિલા બાઈક સવારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં કૃપા રેડ્ડી ને ગંભીર ઈજાઓ પહોંચતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે તેણીને તપાસી મૃત જાહેર કરી હતી અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

આખરે ઓસ્ટ્રેલિયા શા માટે મધમાખીને મારી રહ્યું છે, જાણો કારણ.

ProudOfGujarat

માંગરોળમાં સ્ટ્રોંગ રૂમ અને ક્રિટિકલ બુથોની જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે સ્થળ તપાસ કરી.

ProudOfGujarat

કોરોનાની સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીનો રાજ્યનાં સહકારી બેન્કીંગ ક્ષેત્ર સાથે વિડીયો સંવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!