Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કાપોદ્રા ગામ ખાતે લાભ પાંચમના રોજ પીર સાહેબની પધરામણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ હઝરત હાજીપીર કદીર બાવા સાહેબ અને સજ્જાદનશીન હઝરત રફીક બાવા સાહેબના મુકામ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે લાભ પાંચમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પીર સાહેબની પધરામણી નિમિત્તે મોટા મિયાં માંગરોળની ગાદીવાળા હજરત હાજીપીર કાયમુદ્દીન ચિશ્તી ફરીદીના પુત્ર સજ્જાદનશીનની ઉપસ્થિતિથીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સત્સંગ ભજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમનો હિન્દૂ-મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભ્રષ્ટાચાર

ProudOfGujarat

પરપ્રાંતીય અને રાજયનાં અન્ય જિલ્લાના મજૂરો વતનમાં જવાં માટે કીમ ચારરસ્તા ખાતે અટવાઈ પડ્યા.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાવવા અંગે ચાલતું અભિયાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!