Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સામોર ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગત જાન્યુઆરી માસમાં અંકલેશ્વર શહેર પોલીસે સામોર ગામની સીમમાં રેડ કરી વિદેશી દારૂના પાઉચ નંગ-1776 અને ટેમ્પો મળી કુલ 2.47 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તે સમયે વિદેશી દારૂનો જથ્થો મૂકી ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો પોલીસે જેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે તે દરમિયાન શહેર પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઉપ સરપંચ પદ માટે બોર ભાઠા બેટ ગામનું રાજકારણ ગરમાયું સામ સામે આવેદનપત્ર પાઠવાયા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ઔદ્યોગિક એકમોને કોરોના સબંધિત એસઓપી અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સુચના.

ProudOfGujarat

ભરૂચમાં શ્રાવણી જુગાર રમનારા ઉપર પોલીસની તવાઈ 15 ખેલંદાઓને કબજે કરતી LCB ની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!