Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સરકારી અનાજના ગોડાઉનમાંથી રેશનિંગના જથ્થાનો કાળબજાર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું

Share

અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે આમ આદમી પાર્ટી આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેરના સરકારી અનાજના ગોડાઉનમાંથી શહેર અને તાલુકામાં દિન દયાળ ઉપાધ્યાય રેશનિંગ દુકાનોને પહોચડવવામાં આવે છે. પરંતુ કર્મચારીઓ ઉપલા અધિકારીઓની ઘાક વિના બેરોકટોક કાળા બજાર કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા અંકલેશ્વર નજીકથી સરકારી અનાજનો જથ્થો પકડી રાજકીય આગેવાને તોડ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં ઠેકઠેકાણે વેચાતી ગેરકાયદેસર પ્લાસ્ટિક બેગ્સ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ચાદણીયા ગામે હાઇવા ટ્રકની પાછળનાં ભાગે પલ્સર ઘુસી જતા યુવાનનું ઘટના સથળે મોત.

ProudOfGujarat

વલસાડ હાઇવે ઉપર હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!