અંકલેશ્વર તાલુકાના પ્રાઈમરી સ્કુલના બે શિક્ષકો વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થતા હાથાપાઈ થઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે અંકલેશ્વર જીઆઇડીસીમાં 500 કોટસ માં રહેતા દ્રષ્ટિ બેન ભદ્રેશભાઈ દવે કન્યાશાળા ખાતે ધોરણ 8 ક્લાસ ટીચર છે જ્યારે તરૂણાબેન પટેલના 7મું ધોરણ કોસમડી કન્યાશાળા ખાતે ભણાવે છે આ બંને વચ્ચે બપોરે ટેસ્ટ દરમિયાન કોઇ અગમ્ય કારણોસર બોલાચાલી થતાં આ બોલાચાલી હિંસક બની જવા પામી હતી દ્રષ્ટિ બેન નું કહેવું છે કે મને કોઈક મારા હથિયાર વડે મારી પર હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાની જાણ ૧૦૮ ને કરતા 108 કન્યાશાળા ખાતે ધસી જઇ દ્રષ્ટિ બેન ને તારા સારવાર માટે સરદાર પટેલ ખાતે લઇ આવ્યા હતા પરંતુ રસ્તામાં નીતિન પટેલ નો કાફલો જતો હોય દસ મિનિટ સુધી દ્રષ્ટિ બેન ની એમ્બ્યુલન્સમાં પડી રહેવું પડ્યું હતું આપણે દુઃખદ ઘટના બનવા પામી હતી આ ઘટનાની જાણ તાલુકામાં છતાં તાલુકા શિક્ષણ નિરીક્ષક તેમજ અગ્રણીઓ દોડી આવ્યા હતા અગાઉ પણ આ સ્કૂલ ખાતે બે શિક્ષિકા વચ્ચે મારામારી થવા પામી હતી શિક્ષણ જગતના કહેવાથી શિક્ષિકાઓ આ જ રીતે જો વર્તન કરતી હશે તો બાળકોનો અભ્યાસ કેવી રીતે કરાવી શકશે એ જોવું રહ્યું શિક્ષણ અધિકારી શિક્ષિકાઓ સામે કડક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
અંકલેશ્વર- કોસમડી ગામે પ્રાથમિક સ્કૂલમાં મારામારીનો બનાવ, 108 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી
Advertisement