Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં અછોડાતોડ પકડાયા.

Share

ગતરોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પો.સ.આઇ.શ્રી પી.આર.ગઢવી તેમજ પો.સ્ટાફના માણસો અને ડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા cctv ફૂટેજના આધારે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાઓના આરોપીઓ (1) હુઝૈફા અબુબકર અહમદ શેખ રૂ.રાઝ ટાવર એપાર્ટમેન્ટ આંબોલી ચાર રસ્તા કામરેજ (2) યોગેશ ભગવાનભાઇ માધુભાઇ જાદવ હાલ રે. આશિયાના નગર HD પેટ્રોલપંપ પાસે કીમ ને અટક કરી આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ-3 તથા સોનાની ચેન તથા તુલસીની માળાના અલગ અલગ ટુકડા તથા એક મોટર સાયકલ મળી કુલ રૂ.1,97,810/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આરોપીઓ એકલ દોકલ આવતી જતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવી મહિલાઓના ગળામાંથી સોનાની ચેન આંચકી લઈ મો.સા ઉપર ભાગી જવાની એમ.ઓ ધરાવે છે.

Advertisement

Share

Related posts

યુ.એસ. માં રહેતા રાજપીપલાના વતનીએ નાની બાળકીઓને ગૌરીવ્રતની અનોખી રીતે ઉજવણી કરાવી.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગમાં LNT પ્લાન્ટનાં સુપર વાઇઝર અને મજૂરો પર હુમલો કરી ખંડણી માંગવામાં આવતા નોંધાઇ પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

24 કલાકમાં 30 જગ્યા પર 30 વક્તવ્ય આપવાનો સુરતીના નામે નોંધાયો રેકોર્ડ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!