Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આઇ.ટી.આઇ માં શિક્ષક દ્વારા વિધાર્થીને માર મરાતો વિડિયો વાયરલ થયો

Share

વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ, વિડીયો અંકલેશ્વરની આઈ.ટી.આઈ નો હોય તેવા અનુમાનો.. હાલ દિન-પ્રતિદિન સોશિયલ મીડિયામાં તંત્ર વિરુદ્ધ સવાલો ઉઠાવે તેવા વીડિયો વાયરલ થતાં હોય છે ત્યારે ફરી એકવાર વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ થયો છે જેમાં એક શિક્ષક વિદ્યાર્થીને મારતો હોય એવું જોવા મળી રહ્યો છે કહેવાય છે કે આ વિડીયો અંકલેશ્વરની આઈ.ટી.આઈ નો હોય તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે ત્યારે પત્રકાર દ્વારા ટેલિફોનમાં થયેલ વાતચીત માં જણાવ્યા અનુસાર અંકલેશ્વરના આઇટીઆઇના પ્રિન્સિપલ એ જણાવ્યું હતું કે આ બાબતની તેમને કોઈપણ પ્રકારની માહિતી મળી નથી અને કોઈ પણ જાતની ફરિયાદ આવી નથી તે છતાં પણ હું આ બાબતે તપાસ કરાવીશ.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ નગરનાં આલી હરિજનવાસ વિસ્તારમાંથી વલી મટકાનો જુગાર રમાડતી મહિલા ઝડપાય…

ProudOfGujarat

ખેડામાં પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

1 comment

Rashesh Rathod October 7, 2019 at 12:02 pm

Tame joi sako 6o k sir mobile ma juve 6e and pa6i 6okra ne maryo 6e phone ma kai undhu chhattu pakdai gayu etle maryo and ame pan emna j students 6e so fake news na felavso plz

Reply

Leave a Comment

error: Content is protected !!