Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં રંગરસિયા ગરબા અને ગુંજ ગરબા ના મેદાને ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા….

Share

આ વર્ષની નવરાત્રી જાણે મેઘરાજાની ની એન્ટ્રી તે જાણે આયોજકો તથા ગરબા ખેલૈયા મૂંઝવણમાં મુકાઇ ગયા હતા પરંતુ બે દિવસ બાદ મેઘરાજાએ જાણે ગરબા ખેલૈયાઓ અને આયોજકોની વાત સાંભળી હોય અને માં જગદંબાની કૃપા રાખી મેઘરાજા શાંત થયા હતા ત્યારે બાકીના દિવસોમાં અંકલેશ્વરમાં ગરબા ખેલૈયા કુંજ સોશિયલ ગ્રૂપ તથા રંગ રસિયા ના મેદાન મા જગદંબાના ગરબે ઝૂમી ઉઠયા હતા અને નવરાત્રિની માં જગદંબાની આરાધના ની સાથે ગરબા ખેલૈયાઓ ફરી એકવાર સાથે જોવા મળ્યો હતો અને આયોજકો અને એ પણ જાણે મેઘરાજા થી શાંતિ મળી હોય તેવું લાગી રહ્યું.

Advertisement

Share

Related posts

નડિયાદ : ઠાસરા નજીક કેનાલમાં કાર સાથે ખાબકેલા બે વ્યક્તિઓના ત્રણ દિવસે મૃતદેહ મળ્યા.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા વહીવટીતંત્રને એનસીસી કેડેટસ દ્વારા કોરોના સામેની જંગમાં લડવા ફેસ માસ્કનું અનુદાન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાજપાની પ્રચાર સભાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!