Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં વાહન ચોરીનું પ્રમાણ વધ્યું છે તમામ ધટના CCTV કેમેરામાં કેદ થઈ

Share

અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારોમાંથી વાહન ચોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધવા પામ્યું છે આજરોજ આવી જ ઘટના આજરોજ રાત્રી દરમિયાન અંકલેશ્વર જીઆઇડીસી વાલિયા રોડ સ્થિત જુની કોલોની પાસે જીઆઇડીસી ઓફિસના કર્મચારી ની બિલ્ડિંગના કર્મચારીની હોન્ડા સાઈન નંબર જીજે ૧૬ ca 3451 તેમજ અન્ય મોટરસાયકલ પણ કોઈ ચોર હરામખોરો એ ચોરી કરી લઈ જવામાં સફળ રહ્યા હતા અન્ય એક મોટરસાયકલ જયાબેન મોદી હોસ્પિટલ પાસે છોડી નાસી છૂટયા હતા આ તમામ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી આ બનાવ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં રમેશભાઈ માનસી ભાઈ વણઝારાએ જાણવાજોગ અરજી કરી છે.

Advertisement

Share

Related posts

શહેરાનગરમા પાણીપુરીની લારી પર પાલિકાતંત્રના દરોડા સડેલા બટાકા- ચણાનો નાશ કરાયો.

ProudOfGujarat

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) હાલોલ એકમની પ્રથમ કારોબારીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!