Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં એક વ્યક્તિના એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રીતે નાંણા ઉપાડી લેવાતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે

Share

અંકલેશ્વરના અંદાડામાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા કોશીક પઢિયાર દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે અરજી આપવામાં આવી છે અરજીમાં જણાવ્યા મુજબ તેઓએ જીઆઈડીસીમાં આવેલ કોટક મહિન્દ્રા બેકમાં બચત ખાતું ધરાવે છે તેઓએ આ ખાતાના માધ્યમથી ઓનલાઇન શોપિંગ માટે ઓર્ડર કર્યો હતો જો કે બાદમાં કોઈક કારણોસર તેઓએ આ ઓર્ડર કેન્સલ કરાવ્યો હતો જેનો લાભ લઇ કેટલાક ઇસમોએ તેમનો આઈ.ડી.મેળવી લીધો હતો અને તેમના ખાતામાંથી બારોબાર રૂપિયા ૪૪૦૦ ઉપાડી લીધા હતા.આ અંગે તેઓએ શહેર પોલીસ મથકે અરજી આપતા પોલીસે વધુ પતાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટથી 25 કામદારો દાઝયાં, 20 કીમી સુધી ધડાકો અનુભવાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં સાંસદ અને ઝધડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!